જો $MISSISSIPPI$ શબ્દના બધા અક્ષરોને ફરીથી ગોઠવવામાં આવે,તો બધા $S$ સાથે આવે તેની સંભાવના કેટલી થાય?

  • A
    $1/165$
  • B
    $4/165$
  • C
    $8/165$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એક થેલીમાં $1$ થી $9$ નંબર ધરાવતા $9$ સમાન કાળા દડા અને $1$ થી $4$ નંબર ધરાવતા $4$ સમાન સફેદ દડા છે. જો તે થેલીમાંથી એકસાથે $3$ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો ઓછામાં ઓછો એક સફેદ દડો મળે તેની સંભાવના કેટલી?

$12$ છોકરીઓ અને $18$ છોકરાઓના વર્ગમાંથી,બે વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

$20$ ક્રમિક પૂર્ણાંકોમાંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંથી કોઈ પણ બે પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બંને પત્તાં રાજા હોય તેની સંભાવના કેટલી છે?

ધારો કે $n \ge 3$ વ્યક્તિઓ એક હરોળમાં બેઠા છે. તેમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સાથે ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo