$6$ પુરૂષો અને $4$ સ્ત્રીઓમાંથી $5$ સભ્યોની સમિતિ બનાવવાની છે. સમિતિમાં ઓછામાં ઓછી એક સ્ત્રી હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{42}$
  • B
    $\frac{41}{42}$
  • C
    $\frac{2}{63}$
  • D
    $\frac{1}{7}$

Explore More

Similar Questions

$15$ ખેલાડીઓમાંથી,$8$ બેટ્સમેન છે અને $7$ બોલર છે. $6$ બેટ્સમેન અને $5$ બોલર ધરાવતી $11$ ખેલાડીઓની ટીમ પસંદ કરવાની સંભાવના શોધો.

બે વ્યક્તિઓ $A$ અને $B$ વારાફરતી પાસાઓની જોડી ફેંકે છે જ્યાં સુધી તેમાંથી કોઈ એકને પાસા પરના અંકોનો સરવાળો $4$ ન મળે,અને જે વ્યક્તિને આ પરિણામ પહેલા મળે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો $A$ રમત શરૂ કરે,તો $B$ રમત જીતે તેની સંભાવના કેટલી?

તાશના પેકમાંથી એકસાથે છ કાર્ડ ખેંચવામાં આવે છે. $3$ લાલ અને $3$ કાળા કાર્ડ હોય તેની સંભાવના કેટલી?

એક પેટીમાં $12$ દડા છે,જેમાંથી $4$ લાલ,$5$ લીલા અને $3$ સફેદ છે. જો પેટીમાંથી એકસાથે યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો બરાબર $2$ દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી છે?

$1$ થી $20$ માંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો ત્રણેય સંખ્યાઓનો સરવાળો $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo