ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગ દરમિયાન,નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે?

  • A
    સપાટીનું વર્ક ફંક્શન
  • B
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ
  • C
    સ્ટોપિંગ પોટેન્શિયલ
  • D
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15} \ Hz$ છે. જ્યારે $4000 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.

કોઈ એક પદાર્થમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થવા માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\, \text{\AA}$ છે. નીચેનામાંથી કયો એકરંગી પ્રકાશ આપાત કરતાં ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન શક્ય બનશે?

આકૃતિ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજ $(V)$ નો આલેખ દર્શાવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી છે?

ફોટો ઈલેક્ટ્રિક અસરમાં,ધાતુની સપાટી પરથી ઈલેક્ટ્રોન ત્યારે જ ઉત્સર્જિત થાય છે જ્યારે આપાત પ્રકાશ પાસે ચોક્કસ ન્યૂનતમ . . . . . . હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo