જો ફોટોન,ઈલેક્ટ્રોન અને યુરેનિયમ ન્યુક્લિયસની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય,તો કોની ઊર્જા સૌથી વધુ હશે?

  • A
    ફોટોન
  • B
    ઈલેક્ટ્રોન
  • C
    યુરેનિયમ ન્યુક્લિયસ
  • D
    કણની તરંગલંબાઈ અને ગુણધર્મો પર આધાર રાખે છે

Explore More

Similar Questions

$1 \ kg$ દળ ધરાવતા દડાનો વેગ $1 \ m/s$ હોય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

સ્ફટિક વિવર્તન પ્રયોગો $X-$કિરણો અથવા યોગ્ય વોલ્ટેજ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને કરી શકાય છે. કયા પ્રોબ (probe) પાસે વધુ ઉર્જા છે? (પરિમાણાત્મક સરખામણી માટે,પ્રોબની તરંગલંબાઇ $1\,\mathring{A}$ લો,જે લેટીસમાં આંતર-પરમાણુ અંતરના ક્રમની છે) $(m_{e}=9.11 \times 10^{-31}\,kg)$

$0.033 \text{ kg}$ દળ ધરાવતી અને $1 \text{ km/s}$ ની ઝડપે ગતિ કરતી બુલેટની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h = 6.6 \times 10^{-34} \text{ Js})$

સમાન ઊર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ............ છે.

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કયા સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo