$\lambda = 4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા ........ જૂલ છે.

  • A
    $3.46 \times 10^{-18} \ J$
  • B
    $4.33 \times 10^{-19} \ J$
  • C
    $4.96 \times 10^{-19} \ J$
  • D
    $5.16 \times 10^{-19} \ J$

Explore More

Similar Questions

જો ફોટોનનું વેગમાન $p$ હોય,તો તેની આવૃત્તિ કેટલી થાય?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હોય?

પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \, J/g^{\circ}C$ છે. જો $3 \times 10^9 \, Hz$ આવૃત્તિવાળા પ્રકાશનો ઉપયોગ $400 \, g$ પાણીને $20^{\circ}C$ થી $40^{\circ}C$ સુધી ગરમ કરવા માટે કરવામાં આવે,તો જરૂરી ફોટોનની સંખ્યા કેટલી હશે?

જો $E$ અને $P$ અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય,તો ફોટોનની તરંગલંબાઈ ઘટાડતા:

$60 \,W$ નો એક સ્ત્રોત $662.5 \,nm$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo