$Fe | {Fe^{+2}}_{ (x \, M)} || { Cu^{+2}}_{(0.01 \, M)} | Cu$ કોષ માટે $E_{cell} = 0.78 \, V$,$E^{\circ}_{Fe^{+2} | Fe} = -0.44 \, V$ અને $E^{\circ}_{Cu^{+2} | Cu} = +0.34 \, V$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $x > 0.01 \, M$
  • B
    $x$ માટે કંઈ કહી શકાય નહીં
  • C
    $x < 0.01 \, M$
  • D
    $x = 0.01 \, M$

Explore More

Similar Questions

$pH = 10$ ધરાવતા હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની સાપેક્ષમાં પોટેન્શિયલ કેટલો થાય?

$pH = 10$ પર હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ કેટલો થાય ($V$ માં)?

$298 \ K$ તાપમાને પ્રક્રિયા $M_{(s)} + 2 Ag^{+}_{(aq)} \rightarrow M^{2+}_{(aq)} + 2 Ag_{(s)}$ માટે સંતુલન અચળાંક $10^{15}$ છે. આ પ્રક્રિયા માટે $E_{cell}^{\ominus}$ ($V$ માં) કેટલું હશે? $\left(\frac{2.303 RT}{F}\right) = 0.06 \ V$

$1 \ F$ વિદ્યુતપ્રવાહ $Cu^{2+} (1.5 \ M, 1 \ L) / Cu$ અને $0.1 \ F$ વિદ્યુતપ્રવાહ $Ag^{+} (0.2 \ M, 1 \ L) / Ag$ વિદ્યુતવિભાજ્ય કોષોમાંથી પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ આ બે કોષોને જોડીને એક વિદ્યુતરાસાયણિક કોષ બનાવવામાં આવ્યો. $298 \ K$ તાપમાને આ કોષનો $emf$ કેટલો હશે ($V$ માં)?
આપેલ છે: $E^0_{Cu^{2+} / Cu} = 0.34 \ V$,$E^0_{Ag^{+} / Ag} = 0.8 \ V$,$\frac{2.303 \ RT}{F} = 0.06 \ V$

જો $E^{\circ}(Zn_{(aq)}^{+2} \mid Zn_{(s)}) = -0.76 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Zn_{(s)} \rightarrow Zn_{(0.01 \ M)}^{+2} + 2e^{-}$ માટે પોટેન્શિયલની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo