$25^{\circ}C$ તાપમાને ગેલ્વેનિક કોષની પ્રક્રિયામાં $n = 4$ માટે પ્રમાણિત $emf$ $0.295 \ V$ છે. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે? $(F = 96500 \ C \ mol^{-1}; R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

  • A
    $1.0 \times 10^{20}$
  • B
    $2.0 \times 10^{11}$
  • C
    $4.0 \times 10^{12}$
  • D
    $1.0 \times 10^{2}$

Explore More

Similar Questions

સાચું વિધાન/વિધાનો ઓળખો:

જો $E^{\circ}(Mg^{+2}_{(aq)} \mid Mg_{(s)}) = -2.37 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Mg_{(s)} \rightarrow Mg^{+2}_{(0.01 \ M)} + 2 \overline{e}$ માટે પોટેન્શિયલ કેટલો થશે?

$Sn_{(s)} + 2Ag^+_{(aq)} \rightarrow Sn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ કોષ પ્રક્રિયા માટે,જ્યારે કોષનો વોલ્ટેજ વધે ત્યારે શું થાય?

$E_{(M^{n+} \mid M)}$ માટે નર્ન્સ્ટ સમીકરણ આપો.

કોષનો $emf$ ગણો: $Cr | Cr^{3+}(0.1 \ M) || Fe^{2+}(0.01 \ M) | Fe$. આપેલ છે: $E^0_{Cr^{3+}/Cr} = -0.75 \ V$; $E^0_{Fe^{2+}/Fe} = -0.45 \ V$. કોષ પ્રક્રિયા: $2 \ Cr_{(s)} + 3 \ Fe^{2+}_{(aq)} \rightarrow 2 \ Cr^{3+}_{(aq)} + 3 \ Fe_{(s)}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo