એમિનો એસિડમાં નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહો આવેલા હોય છે?

  • A
    $-COOH$ સમૂહ
  • B
    $-NH_2$ સમૂહ
  • C
    $-CH_3$ સમૂહ
  • D
    $-COOH$ સમૂહ તથા $-NH_2$ સમૂહ બંને

Explore More

Similar Questions

પ્રોટીનના વિકૃતિકરણ (denaturation) ને કારણે તેની જૈવિક ક્રિયાશીલતામાં શું ફેર પડે છે?

ડાયપેપ્ટાઈડ,$Gln-Gly$ ની $CH_3COCl$ સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ જલીય વર્ક-અપ કરવાથી શું મળે છે?

નીચેનામાંથી કયા પ્રોટીન સંયુગ્મી (conjugated) પ્રોટીન છે?

એમાઇડ સમૂહ શેમાં હાજર હોય છે?

ગ્લાયસિલ એલેનાઇનમાં $C$-ટર્મિનલ અવશેષ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo