એક કાર પૂર્વ દિશા સાથે $45^\circ$ ના ખૂણે $6 \, km$ અંતર કાપે છે અને ત્યારબાદ પૂર્વ દિશા સાથે $135^\circ$ ના ખૂણે $4 \, km$ અંતર કાપે છે. તો ઉદ્ગમબિંદુથી તેનું અંતર કેટલું હશે?

  • A
    $\sqrt{50} \, km$
  • B
    $10 \, km$
  • C
    $\sqrt{52} \, km$
  • D
    $\sqrt{42} \, km$

Explore More

Similar Questions

$\ell$ લંબાઈ ધરાવતા એક સદિશને $\theta$ ખૂણે વાળવામાં આવે છે. તેના શીર્ષના સ્થાન સદિશમાં થતો ફેરફાર શોધો.

જો બે સદિશોના સરવાળાનું માન એ બે સદિશોના તફાવતના માન જેટલું હોય,તો આ સદિશો વચ્ચેનો ખૂણો ........ $^o$ છે.

જો $\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય,તો $\overrightarrow A + \overrightarrow B$ નું મૂલ્ય અને દિશા શું હશે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશનું મૂલ્ય લઘુતમ મળે ($^{\circ}$ માં)?

ધારો કે $\vec{C} = \vec{A} + \vec{B}$,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo