નીચેની સ્પીસીઝ માટે બેઝિક ક્ષમતાનો ઘટતો ક્રમ કયો છે: $\mathop O\limits^\Theta H, \mathop N\limits^\Theta H_2, HC \equiv \mathop C\limits^\Theta, CH_3 - \mathop C\limits^\Theta H_2$?

  • A
    $CH_3 - \mathop C\limits^\Theta H_2 > \mathop N\limits^\Theta H_2 > HC \equiv \mathop C\limits^\Theta > \mathop O\limits^\Theta H$
  • B
    $HC \equiv \mathop C\limits^\Theta > CH_3 - \mathop C\limits^\Theta H_2 > \mathop N\limits^\Theta H_2 > \mathop O\limits^\Theta H$
  • C
    $\mathop O\limits^\Theta H > \mathop N\limits^\Theta H_2 > HC \equiv \mathop C\limits^\Theta > CH_3 - \mathop C\limits^\Theta H_2$
  • D
    $\mathop N\limits^\Theta H_2 > HC \equiv \mathop C\limits^\Theta > \mathop O\limits^\Theta H > CH_3 - \mathop C\limits^\Theta H_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ બંને તરીકે વર્તે છે?

ન્યુક્લિયોફાઈલ્સ (કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો) પર ટૂંકનોંધ લખો.

નીચેનામાં ઇલેક્ટ્રોન-અનુરાગી કેન્દ્રો ઓળખો: $CH_3-CHO$,$CH_3-CN$,અને $CH_3-I$.

બેન્ઝીનના નાઈટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં આક્રમણ કરનાર અથવા સક્રિય ઇલેક્ટ્રોફિલિક સ્પીસીઝ કઈ છે?

નીચેના પૈકી કયો કેન્દ્રઅનુરાગી (ન્યુક્લિઓફાઇલ) તરીકે વર્તતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo