જો રેખાના દિક્કોસાઈનો (દિક્ગુણોત્તરો) $1, 2, 3$ ના પ્રમાણમાં હોય,તો બિંદુઓ $(5, 2, 3)$ અને $(-1, 0, 2)$ ને જોડતા રેખાખંડનો તે રેખા પરનો પ્રક્ષેપ શોધો.

  • A
    $13$
  • B
    $13/14$
  • C
    $13/\sqrt{14}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

જેની દિક્કોસાઇન $l_1 = \frac{-\sqrt{3}}{4}, m_1 = \frac{1}{4}, n_1 = \frac{-\sqrt{3}}{2}$ અને $l_2 = \frac{-\sqrt{3}}{4}, m_2 = \frac{1}{4}, n_2 = \frac{\sqrt{3}}{2}$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો $\theta$ શોધો: (અંશમાં)

જેમના દિકગુણોત્તર $(1, 1, 2)$ અને $(\sqrt{3} - 1, -\sqrt{3} - 1, 4)$ હોય તેવી બે રેખાઓ વચ્ચેનો ખૂણો ......... $^o$ થાય.

$XY$-સમતલમાં બિંદુ $(\alpha, \beta, \gamma)$ નું પ્રતિબિંબ શું છે?

જો બિંદુઓ $P, Q, R, S$ ના યામ અનુક્રમે $(1, 2, 3), (4, 5, 7), (-4, 3, -6)$ અને $(2, 0, 2)$ હોય,તો:

જો $(l_1, m_1, n_1)$ અને $(l_2, m_2, n_2)$ એ બે રેખાઓના દિકકોસાઇન હોય જે સંબંધો $l^2+mn-6n^2=0$ અને $2l-m+3n=0$ નું પાલન કરે છે,તો $|l_1 l_2|+|m_1 m_2|=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo