વર્તૂળ $x^2 + y^2 - 22x - 4y + 25 = 0$ ના સ્પર્શકનું સમીકરણ શોધો જે રેખા $5x + 12y + 8 = 0$ ને લંબ હોય.

  • A
    $12x - 5y + 8 = 0, 12x - 5y = 252$
  • B
    $12x - 5y + 8 = 0, 12x - 5y + 252 = 0$
  • C
    $12x - 5y = 0, 12x - 5y = 252$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$A$ એ વર્તુળ $x^2+y^2-2x-4y-20=0$ નું કેન્દ્ર છે. જો વર્તુળ પરના બિંદુઓ $B(1,7)$ અને $D(4,-2)$ આગળ દોરેલા સ્પર્શકો બિંદુ $C$ માં મળે,તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

બિંદુ $(-1, -3)$ માંથી પસાર થતું અને રેખા $4x + 3y - 12 = 0$ ને બિંદુ $(3, 0)$ આગળ સ્પર્શતું વર્તુળનું સમીકરણ શોધો.

જો સીધી રેખા $y = mx + c$ એ વર્તુળ $x^2 + y^2 - 2x - 4y + 3 = 0$ ને બિંદુ $(2, 3)$ પર સ્પર્શતી હોય,તો $c =$

જો રેખા $4x - 3y + p = 0$ $(p + 3 > 0)$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 6y + 4 = 0$ ને બિંદુ $(h, k)$ આગળ સ્પર્શતી હોય,તો $h - 2k = . . . . . .$

વર્તુળ $x^2+y^2+6x+4y-3=0$ ના બિંદુ $(1, -2)$ આગળના અભિલંબનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo