જો $(0, 1), (1, 1)$ અને $(1, 0)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શોધો.

  • A
    $(2 - \sqrt{2}, -2 + \sqrt{2})$
  • B
    $(2 - \sqrt{2}, 2 - \sqrt{2})$
  • C
    $(2 + \sqrt{2}, 2 + \sqrt{2})$
  • D
    $(2 + \sqrt{2}, -2 - \sqrt{2})$

Explore More

Similar Questions

$3x + y + 4 = 0$,$3x + 4y - 15 = 0$ અને $24x - 7y = 3$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે?

ધારો કે $x+y=10$ અને યામ અક્ષો દ્વારા એક ત્રિકોણ રચાય છે. તો ત્રિકોણની અંદર આવેલા બિંદુઓ $(x, y)$ ની સંખ્યા,જ્યાં $x$ અને $y$ પ્રાકૃતિક સંખ્યાઓ છે,તે કેટલી છે?

ત્રિકોણની બાજુઓ $x = 2$,$y + 1 = 0$ અને $x + 2y = 4$ છે. તેનું પરિકેન્દ્ર મેળવો.

ધારો કે $L_1$ એ $(2,1)$ અને $(3, \frac{5}{2})$ માંથી પસાર થતી રેખા છે. $L_2$ એ $L_1$ ને લંબ અને $(4,-1)$ માંથી પસાર થતી રેખા છે. $L_1$,$L_2$ અને $y$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

$(-2, 2)$,$(8, -2)$ અને $(-4, -3)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ કયા પ્રકારનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo