ધારો કે $A\ (2, -3)$ અને $B\ (-2, 1)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. જો આ ત્રિકોણનું મધ્યકેન્દ્ર $2x + 3y = 1$ રેખા પર ગતિ કરતું હોય,તો શિરોબિંદુ $C$ નો બિંદુપથ કઈ રેખા હશે?

  • A
    $2x + 3y = 9$
  • B
    $2x - 3y = 7$
  • C
    $3x + 2y = 5$
  • D
    $3x - 2y = 3$

Explore More

Similar Questions

$A (a, 0)$ અને $B (-a, 0)$ એ $\Delta ABC$ ના બે નિયત બિંદુઓ છે. જો શિરોબિંદુ $C$ એવી રીતે ગતિ કરે કે જેથી $\cot A + \cot B = \lambda$ થાય,જ્યાં $\lambda$ અચળ છે,તો બિંદુ $C$ નો બિંદુપથ શું છે?

Difficult
View Solution

જો રેખા $3x + 5y = 15$ પરનું બિંદુ $P$ યામ અક્ષોથી સમાન અંતરે હોય,તો $P$ ક્યાં આવેલું છે?

જો $A(2,-3)$ અને $B(-2,1)$ એ ત્રિકોણના બે શિરોબિંદુઓ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $2x + 3y = 9$ પર ગતિ કરતું હોય,તો ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

જો બિંદુ $A(1, 1)$ માંથી પસાર થતી બે પરસ્પર લંબ રેખાઓ $x$-અક્ષ અને $y$-અક્ષને અનુક્રમે $B$ અને $C$ બિંદુઓમાં છેદે,તો $\Delta ABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

એક સુરેખા યામાક્ષો પર અંતઃખંડો કાપે છે,જેના સરવાળાનો વ્યસ્ત $1/p$ છે. આ રેખા કયા અચળ બિંદુમાંથી હંમેશા પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo