જો બિંદુઓ $P(1, 4)$ અને $Q(k, 3)$ ને જોડતા રેખાખંડનો લંબ દ્વિભાજક $y$-અંત:ખંડ $-4$ ધરાવતો હોય,તો $k$ નું શક્ય મૂલ્ય શોધો:

  • A
    $1$
  • B
    $2$
  • C
    $-2$
  • D
    $-4$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ એ રેખા $2x - y + 3 = 0$ પરના બે બિંદુઓ છે અને $P(1, 2)$ એવું બિંદુ છે કે જેથી $PA = PB$ થાય. તો,$AB$ નું મધ્યબિંદુ શોધો.

ધારો કે $L$ એ દ્વિ-પરિમાણીય સમતલમાં રેખા $y = 2x$ છે.
વિધાન $1$: રેખા $L$ માં બિંદુ $(0, 1)$ નું પ્રતિબિંબ $\left( \frac{4}{5}, \frac{3}{5} \right)$ બિંદુ છે.
વિધાન $2$: બિંદુઓ $(0, 1)$ અને $\left( \frac{4}{5}, \frac{3}{5} \right)$ રેખા $L$ ની વિરુદ્ધ બાજુઓ પર આવેલા છે અને તેનાથી સમાન અંતરે છે.

$\triangle ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકોના સમીકરણો અનુક્રમે $x-y+5=0$ અને $x+2y+5=0$ છે. જો $A$ એ $(1, -2)$ હોય,તો રેખા $BC$ નું સમીકરણ શું થાય?

બિંદુ $(2, 3)$ માંથી રેખા $x + y - 11 = 0$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

$(1, -2)$ માંથી પસાર થતી અને $3x - 5y + 7 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo