શાંત તળાવમાં એક પથ્થર ફેંકતા,$3.5 \text{ cm/sec}$ ની ઝડપે વમળો ઉત્પન્ન થાય છે. જે ક્ષણે વમળની ત્રિજ્યા $7.5 \text{ cm}$ હોય,ત્યારે તેના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધી રહ્યું છે?

  • A
    $52.5 \pi \text{ cm}^2/\text{sec}$
  • B
    $50.5 \pi \text{ cm}^2/\text{sec}$
  • C
    $57.5 \pi \text{ cm}^2/\text{sec}$
  • D
    $62.5 \pi \text{ cm}^2/\text{sec}$

Explore More

Similar Questions

$r = 2 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફારનો દર કેટલો છે?

$t$ સમયમાં કણનું સ્થાનાંતર $s = 2t^2 - 3t + 1$ દ્વારા આપવામાં આવે છે. તો તેનો પ્રવેગ કેટલો હશે?

$5 \ m$ લાંબી એક નિસરણી શિરોલંબ દીવાલ સાથે ટેકવેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર દીવાલથી દૂર $1.5 \ m/sec$ ના દરે ખેંચવામાં આવે છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $4.0 \ m$ દૂર હોય ત્યારે નિસરણીના ઉપરના છેડાની ઊંચાઈ ઘટવાનો દર .......... $m/sec$ છે.

જો ગોલકનું ઘનફળ $12 \text{ cm}^3/\text{sec}$ ના દરે વધતું હોય,તો જ્યારે ગોલકનો વ્યાસ $12 \text{ cm}$ હોય ત્યારે તેની સપાટીનું ક્ષેત્રફળ કયા દરે ($\text{cm}^2/\text{sec}$ માં) વધે છે?

સીધી રેખા પર ગતિ કરતા પદાર્થનો ગતિનો નિયમ $x = \frac{1}{2} vt$ છે, જ્યાં $x$ એ સમય $t$ પર રેખા પરના નિશ્ચિત બિંદુથી તેનું અંતર છે અને $v$ તેનો વેગ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo