$P(x) = x^4 + ax^3 + bx^2 + cx + d$ એવું આપેલ છે કે જેથી $x = 0$ એ $P'(x) = 0$ નું એકમાત્ર વાસ્તવિક બીજ છે. જો $P(-1) < P(1)$ હોય,તો અંતરાલ $[-1, 1]$ માં:

  • A
    $P(-1)$ એ ન્યૂનત્તમ છે,પરંતુ $P(1)$ એ $P$ નું મહત્તમ મૂલ્ય નથી.
  • B
    $P(-1)$ એ ન્યૂનત્તમ છે અને $P(1)$ એ $P$ નું મહત્તમ મૂલ્ય છે.
  • C
    $P(-1)$ એ ન્યૂનત્તમ નથી,પરંતુ $P(1)$ એ $P$ નું મહત્તમ મૂલ્ય છે.
  • D
    $P(-1)$ એ ન્યૂનત્તમ નથી અને $P(1)$ એ $P$ નું મહત્તમ મૂલ્ય નથી.

Explore More

Similar Questions

જો $A=\{x : 9x \geq x^2+20\}$ અને $f: A \rightarrow R$ એ $f(x)=2x^3-15x^2+36x-48$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f(x)$ ની મહત્તમ કિંમત શોધો.

બધા $x \in R$ માટે $f(x) = x^4e^{-x^2}$ ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વચ્ચેનો તફાવત છે:

સૌથી મોટા લંબચોરસ $ABCD$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો,જેના શિરોબિંદુઓ $A$ અને $B$ એ $x$-અક્ષ પર આવેલા છે અને શિરોબિંદુઓ $C$ અને $D$ એ $x$-અક્ષની નીચે પરવલય $y = x^{2}-1$ પર આવેલા છે.

$0 \leq x \leq 1$ માટે $[x(x-1)+1]^{\frac{1}{3}}$ ની મહત્તમ કિંમત શોધો.

Difficult
View Solution

નિશ્ચિત પરિમિતિ $p \ cm$ ધરાવતા લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo