$60 \; km/hr$ ની ઝડપથી જતી બાઇક $0.1 \; km$ ત્રિજ્યામાં વળાંક લે છે. બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે નમવું જોઈએ?

  • A
    $\frac{{{{(60)}^2}}}{{0.1}}$
  • B
    ${\tan ^{ - 1}}\left[ {\frac{{{{(50/3)}^2}}}{{100 \times 9.8}}} \right]$
  • C
    ${\tan ^{ - 1}}\left[ {\frac{{100 \times 9.8}}{{{{(50/3)}^2}}}} \right]$
  • D
    ${\tan ^{ - 1}}\sqrt {60 \times 0.1 \times 9.8} $

Explore More

Similar Questions

$800 \,kg$ ની એક કાર $300 \,m$ ત્રિજ્યા અને $30^{\circ}$ બેંકિંગ ખૂણાવાળા બેંકિંગ રોડ પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક $0.2$ હોય, તો કાર સુરક્ષિત રીતે વળાંક લઈ શકે તે માટેની મહત્તમ ઝડપ કેટલી હશે ($\,m/s$ માં)? $(g=10 \,m/s^2, \sqrt{3}=1.73)$

ક્ષિતિજ સમાંતર રસ્તા પર ગતિ કરતી કાર વળાંક લેતી વખતે રસ્તાની બહાર ફેંકાઈ શકે છે,તેનું કારણ શું છે?

સપાટ વળાંકવાળા રસ્તા પર વાહનની મહત્તમ સુરક્ષિત ઝડપ $(v_{max})$ માટેનું સૂત્ર મેળવો.

$R$ ત્રિજ્યા અને સ્થિત ઘર્ષણાંક $\mu$ ધરાવતા વર્તુળાકાર અઢળક (unbanked) રસ્તા પર કાર દ્વારા લપસ્યા વિના પ્રાપ્ત કરી શકાતી મહત્તમ ઝડપ કેટલી છે?

$14 \sqrt{3} \, m/s$ ની ઝડપે સાયકલ ચલાવતો એક સાયકલ સવાર $20 \sqrt{3} \, m$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર રસ્તા પર લપસ્યા વગર વળાંક લે છે. શિરોલંબ સાથે તેનો નમનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo