બ્લોક દ્વારા સ્પ્રિંગને કેટલી દબાવવી જોઈએ જેથી $P$ બિંદુ આગળ કેન્દ્રગામી બળ $mg$ થાય?

  • A
    $\sqrt{\frac{mgR}{3k}}$
  • B
    $\sqrt{\frac{3gR}{mk}}$
  • C
    $\sqrt{\frac{3mgR}{k}}$
  • D
    $\sqrt{\frac{3mg}{kR}}$

Explore More

Similar Questions

$m$ દળનો એક દડો $s$ ઊંચાઈ પરથી એક ઊભી સ્પ્રિંગની ટોચ પર સ્થિત સમક્ષિતિજ પ્લેટફોર્મ પર પાડવામાં આવે છે. પ્લેટફોર્મ $h$ જેટલા અંતરે નીચે દબાય છે. સ્પ્રિંગનો બળ અચળાંક ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ) શોધો:

સવારનો નાસ્તો $60 \,kg$ ના વ્યક્તિને $5000 \,cal$ ઉર્જા આપે છે. વ્યક્તિની કાર્યક્ષમતા $30 \%$ છે. નાસ્તામાંથી મળેલી ઉર્જાનો ઉપયોગ કરીને વ્યક્તિ કેટલી ઊંચાઈ સુધી ચઢી શકે છે ......... $m$.

$10 \ kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $4 \ N$ અને $3 \ N$ ના પરસ્પર લંબ બળો લાગે છે. $10 \ s$ પછી તેની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

$1.00 \, g$ દળનું વરસાદનું ટીપું $1 \, km$ ની ઊંચાઈએથી પડે છે અને $50 \, m s^{-1}$ ની ઝડપે જમીન સાથે અથડાય છે. ગણતરી કરો:
$(a)$ ટીપાના $PE$ માં થતો ઘટાડો
$(b)$ ટીપાના $KE$ માં થતો વધારો
$(c)$ શું $KE$ માં થતો વધારો એ $PE$ માં થતા ઘટાડા જેટલો છે? જો નહીં,તો શા માટે?
$g = 10 \, m s^{-2}$ લો.

$30 \, km/h$ ની ઝડપે ગતિ કરતી કારને બ્રેક લગાવીને $8 \, m$ અંતરે અટકાવવામાં આવે છે. જો તે જ કાર $60 \, km/h$ ની ઝડપે ગતિ કરતી હોય,તો સમાન બ્રેકિંગ બળ દ્વારા તેને કેટલા અંતરે અટકાવી શકાય? ............... $m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo