સમાન દ્રવ્યના બે તારની લંબાઈનો ગુણોત્તર $1:2$ અને વ્યાસનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના પર $F_A$ અને $F_B$ બળ લગાડતા લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો $\frac{F_A}{F_B}$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:2$
  • B
    $1:1$
  • C
    $2:1$
  • D
    $8:1$

Explore More

Similar Questions

$10^{-6} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $0.1 \%$ નો વધારો થાય છે. ઉત્પન્ન થતું તણાવબળ $1000 \ N$ છે. તો તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

સમાન દ્રવ્યના ચાર તારને સમાન ભાર વડે ખેંચવામાં આવે છે. જો તેમના પરિમાણો નીચે મુજબ હોય,તો કયો તાર સૌથી વધુ લંબાઈ પામશે?

$L$ મીટર લાંબી અને $A$ $m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી રબરની દોરીને શિરોલંબ લટકાવવામાં આવે છે. રબરની ઘનતા $D$ $kg/m^3$ છે અને યંગ મોડ્યુલસ $E$ $N/m^2$ છે. જો તાર તેના પોતાના વજન હેઠળ $l$ મીટર જેટલો ખેંચાય,તો વિસ્તરણ $l$ કેટલું હશે?

Difficult
View Solution

ચોક્કસ $1\;m$ લંબાઈના તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાના પ્રયોગમાં,જ્યારે $1\;kg$ નો ભાર લાગુ કરવામાં આવે છે ત્યારે તારની લંબાઈમાં વધારો $0.4\;mm$ માપવામાં આવે છે,જેમાં $\pm 0.02\;mm$ ની અનિશ્ચિતતા છે. તારનો વ્યાસ $0.4\;mm$ માપવામાં આવે છે,જેમાં $\pm 0.01\;mm$ ની અનિશ્ચિતતા છે. યંગ મોડ્યુલસ $(\Delta Y)$ ના માપનમાં ત્રુટિ $x \times 10^{10}\;N/m^2$ મળે છે. $x$ નું મૂલ્ય છે ($g = 10\;m/s^2$ લો)

$2 \ m$ લંબાઈ અને $10^{-2} \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર એક છેડે જડિત છે. બીજા છેડે $200 \ N$ બળ લગાડવામાં આવે છે. તારનો રેખીય પ્રસરણાંક $1.1 \times 10^{-5} \ ^oC^{-1}$ અને યંગ મોડ્યુલસ $1.2 \times 10^{11} \ N/m^2$ છે. જો તાપમાનમાં $10^oC$ નો વધારો કરવામાં આવે,તો તારમાં ઉદ્ભવતું ઉષ્મીય પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo