જો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતા ગ્રહની કોણીય ઝડપ $(\omega)$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?

  • A
    $\frac{dA}{dt} \propto \omega r$
  • B
    $\frac{dA}{dt} \propto \omega^2 r$
  • C
    $\frac{dA}{dt} \propto \omega r^2$
  • D
    $\frac{dA}{dt} \propto \sqrt{\omega r}$

Explore More

Similar Questions

એક પદાર્થ સૂર્યની આસપાસ પૃથ્વી કરતા $27$ ગણી ઝડપથી ફરે છે. તેમની કક્ષીય ત્રિજ્યાઓનો ગુણોત્તર શું છે?

ગ્રહોની ગતિમાં,ગ્રહના સ્થાન સદિશનો ક્ષેત્રીય વેગ (areal velocity) કોણીય વેગ $\omega$ અને સૂર્યથી ગ્રહના અંતર $r$ પર આધાર રાખે છે. ક્ષેત્રીય વેગ માટેનો સાચો સંબંધ કયો છે?

પ્રાચીન સમયમાં રજૂ કરવામાં આવેલ ગ્રહોની ગતિના મોડેલ અને સિદ્ધાંતનું વર્ણન કરો.

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. જો પૃથ્વીનું સૂર્યથી અંતર વર્તમાન અંતરના $\frac{1}{4}$ ગણું કરવામાં આવે,તો વર્તમાન દિવસની લંબાઈ કેટલા ગણી ઘટશે?

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી છે,તો તે ગ્રહનો આવર્તકાળ .......... $years$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo