બધી રીતે સમાન પરિમાણો ધરાવતા કોપર અને લોખંડના સળિયા પર મીણનું પડ લગાવવામાં આવે છે. કોપર અને લોખંડની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10:9$ છે. જો બંને સળિયાના એક છેડાને ગરમ પાણીમાં રાખવામાં આવે,તો મીણ પીગળે છે. સળિયાની લંબાઈનો ગુણોત્તર શોધો જેના માટે મીણ સમાન દરે પીગળે છે.

  • A
    $6:10$
  • B
    $\sqrt{10}:3$
  • C
    $100:81$
  • D
    $81:100$

Explore More

Similar Questions

ઉષ્મા વાહકતાનો એકમ શું છે?

$3K$ અને $K$ ઉષ્મીય વાહકતાના ગુણાંક અને અનુક્રમે $d$ અને $3d$ જાડાઈ ધરાવતા બે પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને એક સ્લેબ બનાવવામાં આવે છે. બહારની સપાટીઓનું તાપમાન અનુક્રમે $\theta_2$ અને $\theta_1$ $(\theta_2 > \theta_1)$ છે. તો સંપર્ક સપાટી (interface) પરનું તાપમાન કેટલું હશે?

સમાન ધાતુમાંથી બનેલા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાની લંબાઈ અનુક્રમે $0.6 \ m$ અને $0.8 \ m$ છે. પ્રથમ સળિયાના છેડાઓ વચ્ચેનું તાપમાન $90^{\circ}C$ અને $60^{\circ}C$ છે અને બીજા સળિયા માટે તે $150^{\circ}C$ અને $110^{\circ}C$ છે. કયા સળિયા માટે ઉષ્મા વહનનો દર વધારે હશે?

જુદી જુદી ત્રિજ્યા $r$ અને લંબાઈ $l$ ધરાવતા ચાર સળિયાઓનો ઉપયોગ બે અલગ-અલગ તાપમાન ધરાવતા ઉષ્મા સંગ્રાહકોને જોડવા માટે કરવામાં આવે છે. કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગોળાઓની સિસ્ટમ દર્શાવેલ છે,જેમને અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને રાખવામાં આવ્યા છે. બે સમકેન્દ્રી ગોળાઓ વચ્ચેના પદાર્થમાં ઉષ્માના વહનનો ત્રિજ્યાવર્તી દર કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo