આપેલ તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા કેટલા $J$ થાય? (આપેલ છે: $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9} \ N \cdot m^2/C^2$)

  • A
    $27$
  • B
    $70$
  • C
    $127$
  • D
    $100$

Explore More

Similar Questions

$V$ સ્થિતિમાન ધરાવતા બે સમાન રીતે વિદ્યુતભારીત ગોળાકાર ટીપાં ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસિટી $C$ હોય,તો મોટા ટીપાનું સ્થિતિમાન શોધો.

Difficult
View Solution

આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ ...... $\mu F$ છે.

આપેલ આકૃતિમાં,$8\, \mu F$ કેપેસીટન્સ પરનો વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$K_1$ ખુલ્લી છે. સ્થાયી અવસ્થામાં કેપેસિટર $C$ પરનો વિદ્યુતભાર $q_1$ છે. હવે કી $K_1$ બંધ કરવામાં આવે છે અને સ્થાયી અવસ્થામાં $C$ પરનો વિદ્યુતભાર $q_2$ છે. વિદ્યુતભારોનો ગુણોત્તર $q_1/q_2$ શોધો.

Difficult
View Solution

$C$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો $X$ અને $Y$ ને દરેકને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. હવે $X$ ને પોઝિટિવ ટર્મિનલ સાથે અને $Y$ ને $E = Q/C$ જેટલા $emf$ ધરાવતા સેલના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo