ત્રણ સમાન અવરોધોને શ્રેણીમાં જોડતાં વપરાતો કુલ પાવર $10 \, W$ છે. જો તેમને સમાંતરમાં જોડવામાં આવે,તો વપરાતો કુલ પાવર $W$ માં કેટલો હશે?

  • A
    $10$
  • B
    $30$
  • C
    $10/3$
  • D
    $90$

Explore More

Similar Questions

ધારો કે કોઈ પદાર્થમાં ડ્રિફ્ટ વેગ $v_d$ એ લાગુ પડેલા વિદ્યુતક્ષેત્ર $E$ સાથે $v_d \propto \sqrt{E}$ મુજબ બદલાય છે. તો આવા પદાર્થમાંથી બનેલા તાર માટે $V-I$ આલેખ નીચેનામાંથી કયો શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

એક વાહકનો થોમસન ગુણાંક $10\,\mu V/K$ છે. વાહકના બે છેડાઓને અનુક્રમે $50\,^{\circ}C$ અને $60\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જ્યારે $10\,C$ જેટલો વિદ્યુતભાર તેમાંથી પસાર થાય ત્યારે વાહક દ્વારા શોષાયેલી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

લેમ્પના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધવાની સાથે વધે છે. $100\, W, 220\, V$ રેટિંગ ધરાવતો લેમ્પ $220\, V$ ના પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. જો વોલ્ટેજમાં $10\%$ નો ઘટાડો થાય,તો લેમ્પનો પાવર કેટલો હશે?

આકૃતિમાં અવરોધ $R$ નું મૂલ્ય એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $2\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર મહત્તમ થાય. તો $2\,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર ................ $W$ હશે.

થર્મોકપલમાં ઉત્પન્ન થતું કુલ $emf$ શેના પર આધાર રાખતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo