ન્યુક્લિયસ $_{13}^{27}Al$ અને $_{52}^{125}Te$ ની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3:5$
  • B
    $13:52$
  • C
    $27:125$
  • D
    $14:7$

Explore More

Similar Questions

એક ન્યુક્લિયસ (જેની ન્યુક્લિયર ઘનતા $\rho$ છે) બે ડોટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે,જેના દળનો ગુણોત્તર $8 : 27$ છે. નાના ન્યુક્લિયસની ઘનતા કેટલી હશે?

સમસ્થાનિકો (Isotopes),સમદળીય (Isobars),સમાન ન્યુટ્રોન ધરાવતા (Isotones) અને સમઘટકો (Isomers) ને ઉદાહરણ આપી સમજાવો.

નીચેનામાંથી કઈ આકૃતિ $\ln \left(\frac{R}{R_{0}}\right)$ નો $\ln A$ સાથેનો ફેરફાર દર્શાવે છે (જ્યાં $R =$ ન્યુક્લિયસની ત્રિજ્યા અને $A =$ તેનો દળ ક્રમાંક)?

$216$ અને $125$ દળ ક્રમાંક ધરાવતા તત્વોની ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

પરમાણુની રચના સમજાવીને $Z$,$A$ અને $N$ ની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo