એક અવરોધ અને કેપેસિટરને $\omega$ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ બદલીને $\omega / 3$ કરવામાં આવે,તો પ્રવાહ અડધો થઈ જાય છે. શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{3/5}$
  • B
    $\sqrt{2/5}$
  • C
    $\sqrt{1/5}$
  • D
    $\sqrt{4/5}$

Explore More

Similar Questions

એક ઇન્ડક્ટન્સ કોઈલનો રિએક્ટન્સ $100\, \Omega$ છે. જ્યારે $1000\, Hz$ આવૃત્તિનો $AC$ સિગ્નલ કોઈલને આપવામાં આવે છે,ત્યારે લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ હોય છે. કોઈલનું સેલ્ફ-ઇન્ડક્ટન્સ કેટલું હશે?

શ્રેણી $RLC$ સર્કિટમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R, L$ અને $C$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $30 \,V, 60 \,V$ અને $100 \,V$ છે. તો ઉદગમનું $e.m.f.$ (વોલ્ટમાં) કેટલું હશે?

આકૃતિ શ્રેણી $LCR$ સર્કિટમાં આવૃત્તિ $f$ સાથે $R$,$X_L$ અને $X_C$ ના ફેરફારને દર્શાવે છે. કયા આવૃત્તિ બિંદુ માટે સર્કિટ ઇન્ડક્ટિવ (પ્રેરક) છે?

એક શ્રેણી $L-C-R$ પરિપથમાં $V = V_0 \sin \omega t$ વોલ્ટેજ ધરાવતું એ.સી. $(AC)$ ઈ.એમ.એફ. (e.m.f.) લાગુ પાડવામાં આવે છે. આપેલ છે: $|X_L - X_C| = R$. કેપેસિટરના બે છેડા વચ્ચેનો આર.એમ.એસ. (r.m.s.) વોલ્ટેજ કેટલો હશે?

$LR$-પરિપથમાં,ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ અવરોધ $R$ જેટલો છે. જો લાગુ પાડેલ વોલ્ટેજ $E = E_0 \cos(\omega t)$ હોય,તો પરિપથમાં વપરાતો પાવર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo