$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર $f/3$ લંબાઈની વસ્તુ મૂકવામાં આવે છે. અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઈ શોધો.

  • A
    $f$
  • B
    $f/2$
  • C
    $2f$
  • D
    $f/4$

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસા દ્વારા મળતા વાસ્તવિક પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર મેળવો.

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને પાણી $(\mu = 4/3)$ માં ડુબાડતાં તેની નવી કેન્દ્રલંબાઈ ...... $cm$ થશે.

અરીસાના સમીકરણનો ઉપયોગ કરીને તારવો કે:
$(a)$ અંતર્ગોળ અરીસાના $f$ અને $2f$ ની વચ્ચે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ $2f$ ની પાછળ મળે છે.
$(b)$ બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે,જે વસ્તુના સ્થાન પર આધારિત નથી.
$(c)$ બહિર્ગોળ અરીસા દ્વારા મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય છે અને તે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે.
$(d)$ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકેલી વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે.

અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $20 \ cm$ છે. વાસ્તવિક અને બે ગણું મોટું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને (હવામાં) પાણીમાં $(\mu = 4/3)$ ડુબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo