$ABC$ ત્રિકોણાકાર બગીચામાં એક થાંભલો શિરોલંબ ઉભો છે. જો બગીચાના દરેક ખૂણેથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ સમાન હોય,તો $\Delta ABC$ માં,થાંભલાનો પાયો ક્યાં હશે?

  • A
    મધ્યકેન્દ્ર
  • B
    પરિકેન્દ્ર
  • C
    અંતઃકેન્દ્ર
  • D
    લંબકેન્દ્ર

Explore More

Similar Questions

એક વિમાન જમીનથી $1 \ km$ ઊંચાઈએ સમાન ઝડપે આડા ઉડી રહ્યું છે, જેનું ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. $10 \ s$ પછી જો ઉત્સેધકોણ $30^{\circ}$ માલૂમ પડે, તો વિમાનની ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

$100 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક માણસ ટાવર તરફ આવતી કારને $30^\circ$ ના અવસેધકોણથી જુએ છે. થોડા સમય પછી,અવસેધકોણ $60^\circ$ થાય છે. આ સમય દરમિયાન કાર દ્વારા કાપેલું અંતર (મીટરમાં) કેટલું હશે?

$80 \ m$ ઊંચા સ્તંભ પર $20 \ m$ ઊંચો ધ્વજદંડ લગાવેલ છે. સ્તંભના પાયાથી $50 \ m$ દૂર જમીન પરના એક બિંદુએ,ધ્વજદંડ $\alpha$ ખૂણો બનાવે છે. $\tan \alpha$ ની કિંમત શોધો.

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો, ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

એક સરોવરની સપાટીથી $a$ મીટર ઉપર આવેલા એક બિંદુથી વાદળનો ઉત્સેધકોણ $\alpha$ છે અને તેના પ્રતિબિંબનો અવસેધકોણ $\beta$ છે. તો વાદળની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo