એક અંતર્ગોળ અરીસાને સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે અને પરાવર્તક સપાટી પર બે અલગ-અલગ પારદર્શક પ્રવાહીના પાતળા સમાન સ્તરો (જે એકબીજામાં ભળતા નથી) બનાવવામાં આવે છે. ઉપરના અને નીચેના પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ છે. અરીસાની ઉપર '$d$' ઊંચાઈએ રહેલ પ્રકાશિત બિંદુવત ઉદગમ ($d$ એ ફિલ્મની જાડાઈની સરખામણીમાં ખૂબ મોટું છે) તેના પોતાના અંતિમ પ્રતિબિંબ સાથે સંપાત થાય છે. તો પરાવર્તક સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\frac{\mu_1 d}{\mu_2}$
  • B
    $\mu_1 \mu_2 d$
  • C
    $\mu_1 d$
  • D
    $\mu_2 d$

Explore More

Similar Questions

$n(A)$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $A$ માં પ્રસરતું પ્રકાશનું કિરણ $n(B)$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $B$ માં દાખલ થાય છે. આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતા મોટો છે; $v(A)$ અને $v(B)$ એ માધ્યમ $A$ અને $B$ માં પ્રકાશની ઝડપ દર્શાવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$6 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતું પ્રકાશનું કિરણ જ્યારે $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાંથી $8/5$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રવેશે છે,ત્યારે તેનું

Difficult
View Solution

એક માછલી $3 \; ms^{-1}$ ની ઝડપે પાણીની સપાટી તરફ ઊભી ઉપર આવી રહી છે,તે એક પક્ષીને $9 \; ms^{-1}$ ની ઝડપે તેની તરફ નીચે આવતું જુએ છે. પક્ષીનો વાસ્તવિક વેગ ....... $ms^{-1}$ છે. (પાણીનો વક્રીભવનાંક $\mu = 4/3$ લો).

એક માધ્યમમાં પ્રકાશના તરંગની ઝડપ મુક્ત અવકાશમાં તેની ઝડપના $0.2$ ગણી ઘટે છે. માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અને વક્રીભવનાંકનો ગુણોત્તર $x: 1$ છે. $x$ નું મૂલ્ય $...........$ છે. (આપેલ છે: મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \ m \ s^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_r = 1$)

પ્રકાશનું એક કિરણ એક પારદર્શક ગોળા પર $\pi / 4$ ના ખૂણે આપાત થાય છે અને $r$ ખૂણે વક્રીભવન પામે છે. આ કિરણ એક આંતરિક પરાવર્તન અનુભવ્યા પછી ગોળામાંથી બહાર નીકળે છે. કિરણનું કુલ વિચલન કોણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo