એક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે $VT$ આલેખ આપેલ છે. તેને અનુરૂપ $PV$ આલેખ ઓળખો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. તો $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર . . . . . . છે.

$540$ કેલરી ઉષ્મા $100\,^oC$ તાપમાને $1$ ઘન સેમી પાણીને $1$ વાતાવરણના દબાણે $100\,^oC$ તાપમાને $1671$ ઘન સેમી વરાળમાં રૂપાંતરિત કરે છે. તો વાતાવરણીય દબાણની વિરુદ્ધ થયેલ કાર્ય આશરે .......... $cal$ છે.

એક પાત્રમાં બે મોલ એકપરમાણ્વીય આદર્શ વાયુ ભરેલો છે અને તેને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે તેના તાપમાનમાં $10\,^{\circ}C$ નો વધારો થાય છે. તેની આંતરિક ઊર્જામાં થતો આશરે ફેરફાર ..... $J$ છે. $(R = 8.31\, J/mol\cdot K)$

$CO_{2}$ ના $P-T$ ફેઝ ડાયાગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ $1 \; atm$ દબાણ અને $-60^{\circ} C$ તાપમાને રહેલા $CO_{2}$ ને સમતાપી રીતે સંકોચવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાંથી પસાર થાય છે?
$(b)$ જ્યારે $4 \; atm$ દબાણ ધરાવતા $CO_{2}$ ને અચળ દબાણે ઓરડાના તાપમાનથી ઠંડુ કરવામાં આવે ત્યારે શું થાય છે?
$(c)$ $10 \; atm$ દબાણ અને $-65^{\circ} C$ તાપમાને રહેલા ઘન $CO_{2}$ ના જથ્થાને અચળ દબાણે ઓરડાના તાપમાન સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેમાં થતા ફેરફારોનું ગુણાત્મક વર્ણન કરો.
$(d)$ $CO_{2}$ ને $70^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરીને સમતાપી રીતે સંકોચવામાં આવે છે. તમે તેના ગુણધર્મોમાં કેવા ફેરફારો જોવાની અપેક્ષા રાખો છો?

$p-V$ આલેખના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$1$. સમતાપી પ્રક્રિયામાં $p-V$ આલેખનો ઢાળ $-\frac{p}{V}$ છે.
$2$. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયામાં $p-V$ આલેખનો ઢાળ $-\frac{p}{V}$ છે.
$3$. સમકદ પ્રક્રિયામાં $p-V$ આલેખનો ઢાળ $-\frac{\gamma p}{V}$ છે.
$4$. સમદાબ પ્રક્રિયામાં $p-V$ આલેખનો ઢાળ શૂન્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo