એક યો-યો ખરબચડા સમક્ષિતિજ ટેબલ પર સ્થિર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો $F_1, F_2$ અને $F_3$ અલગ-અલગ રીતે લગાડવામાં આવે છે. સાચું વિધાન કયું છે?

  • A
    જ્યારે $F_3$ લગાડવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર જમણી તરફ ગતિ કરશે.
  • B
    જ્યારે $F_2$ લગાડવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ડાબી તરફ ગતિ કરશે.
  • C
    જ્યારે $F_1$ લગાડવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર જમણી તરફ ગતિ કરશે.
  • D
    જ્યારે $F_2$ લગાડવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર જમણી તરફ ગતિ કરશે.

Explore More

Similar Questions

$1 \ m$ લંબાઈ અને $4 \ kg$ દળનો એક સમાન સળિયો $AB$, બે પરસ્પર લંબ ઘર્ષણરહિત દીવાલો $OX$ અને $OY$ પર સરકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાના બે છેડા $A$ અને $B$ ના વેગ અનુક્રમે $3 \ m/s$ અને $4 \ m/s$ છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ જો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $v_{cm} = 0$ અને કોણીય ઝડપ $\omega = 0$ હોય,તો પદાર્થ ............. સંતુલનમાં હોવાનું કહેવાય.
$(2)$ પદાર્થમાં કોણીય વેગમાન ત્યારે ઉદ્ભવે કે જ્યારે તેના પર ............. લાગે.
$(3)$ એક પીપને પાણીથી અડધું ભરવામાં આવે છે,તો તેનું ગુરુત્વકેન્દ્ર ............. જશે.
$(4)$ પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેને ............. કહે છે.

એક ભ્રમણ કરતી વસ્તુનું કોણીય વેગમાન $L$ છે. જો તેની આવૃત્તિ બમણી કરવામાં આવે અને તેની ગતિઊર્જા અડધી કરવામાં આવે,તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થશે?

$R$ ત્રિજ્યા અને $m$ દળનો એક પોલો ગોળો $m$ દળના પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તે સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v$ વેગથી ગતિ કરે છે. જો તે શુદ્ધ ગબડતી ગતિ કરતું હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$M$ દળ અને $l$ લંબાઈનો એક સળિયો લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. સમાન દળ $M$ નો એક કણ સળિયાના એક છેડા પર $u$ વેગ સાથે લંબરૂપે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ પછી તરત જ સળિયાના ઉપરના અડધા ભાગની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo