$1$ મોલ $Fe^{2+}$ આયનોનું એસિડિક માધ્યમમાં $KMnO_4$ ની મદદથી $Fe^{3+}$ આયનોમાં ઓક્સિડેશન થાય છે. કેટલા મોલ $KMnO_4$ ની જરૂર પડશે?

  • A
    $1/5$ મોલ $KMnO_4$
  • B
    $5/3$ મોલ $KMnO_4$
  • C
    $2/5$ મોલ $KMnO_4$
  • D
    $5/2$ મોલ $KMnO_4$

Explore More

Similar Questions

જ્યારે $SO_2$ વાયુને એસિડિક $K_2Cr_2O_7$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે?

$A_2O_x$ નું એસિડિક માધ્યમમાં $MnO_4^-$ દ્વારા $AO_3^-$ માં ઓક્સિડેશન થાય છે. જો $1.5 \times 10^{-3} \text{ mole } A_2O_x$ ને એસિડિક માધ્યમમાં $40 \text{ mL } 0.03 \text{ M } KMnO_4$ દ્રાવણની જરૂર હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

$Cu_2S$ નો આણ્વિય દળ $M$ છે. નીચેની પ્રક્રિયામાં તેનું તુલ્ય દળ $M / x$ છે. $x$ શું છે?
$Cu_2S + MnO_4^{-} \rightarrow Cu^{2+} + Mn^{2+} + SO_2$

સંતુલિત રાસાયણિક પ્રક્રિયા $IO_3^- + aI^- + bH^+ \longrightarrow cH_2O + dI_2$ માં $a, b, c$ અને $d$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

સંતુલિત સમીકરણ $NO_2^- + H_2O \to NO_3^- + 2H^+ + ne^-$ માટે,$n$ નું મૂલ્ય ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo