કાર્બોદિતનો $RQ$ (શ્વસનાંક) લિપિડ અને પ્રોટીન કરતા વધારે હોય છે કારણ કે ............

  • A
    કાર્બોદિતનું આણ્વીય દળ વધારે હોય છે.
  • B
    કાર્બોદિત સરળતાથી ઉપલબ્ધ સ્ત્રોત છે.
  • C
    કાર્બોદિતનું વિઘટન થાય છે અને તે શ્વસનમાં પ્રવેશે છે.
  • D
    કાર્બોદિતમાં $O_2$ નું પ્રમાણ વધુ હોય છે, તેથી તેના ઓક્સિડેશન માટે બહારથી ઓછી માત્રામાં ઓક્સિજનની જરૂર પડે છે.

Explore More

Similar Questions

$........$ ના કિસ્સામાં $R.Q.$ નું મૂલ્ય $1$ કરતા વધારે હોય છે.

શ્વસનનો દર અને શ્વસનાંક $(RQ)$ માપવા માટે વપરાતું સાધન કયું છે?

શ્વસનાંક $(R.Q.)$ એટલે શું?

ફાફડાથોર $(Opuntia)$ નો $R.Q.$ ......... હશે.

જ્યારે ટ્રાયપામિટિન (એક ફેટી એસિડ) નો શ્વસન સબસ્ટ્રેટ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું મૂલ્ય સાચો શ્વસન ગુણાંક $(RQ)$ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo