$400\, pF$ ના કેપેસિટરને $100\, V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. બેટરીને દૂર કર્યા પછી,આ કેપેસિટરને બીજા $400\, pF$ ના અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય શોધો.

  • A
    $1\times10^{-6}\, J$
  • B
    $2\times10^{-6}\, J$
  • C
    $3\times10^{-6}\, J$
  • D
    $4\times10^{-6}\, J$

Explore More

Similar Questions

$C$ કેપેસીટન્સ અને $V$ પોટેન્શિયલ ધરાવતા કેપેસીટરની ઊર્જા $E$ છે. તેને $2C$ કેપેસીટન્સ અને $2V$ પોટેન્શિયલ ધરાવતા બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. તો ઊર્જાનો વ્યય $\frac{x}{3} E$ છે,જ્યાં $x$ = . . . . . . .

આકૃતિ $(a)$ માં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $4.5 \times 10^{-6} \ J$ છે. જો બેટરીને દૂર કરવામાં આવે અને કેપેસીટરને આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ બીજા $900 \ pF$ ના અનચાર્જ્ડ કેપેસીટર સાથે જોડવામાં આવે,તો તંત્રની કુલ ઉર્જા કેટલી થશે?

એક $2 \mu F$ કેપેસિટરને $50 \ V$ ના સપ્લાય સાથે અને $3 \mu F$ કેપેસિટરને $100 \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. બેટરી દૂર કર્યા પછી,જો સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોને એકબીજા સાથે જોડવામાં આવે,તો નવો સ્થિતિમાનનો તફાવત . . . . . . $V$ થશે.

બે સમાન કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે છે,$V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે અને પછી અલગ કરીને શ્રેણીમાં જોડવામાં આવે છે,એટલે કે એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડવામાં આવે છે. સિસ્ટમ સાથે શું થાય છે?

$100 \mu F$ અને $50 \mu F$ ના બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. જો $100 \mu F$ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $20 \text{ V}$ હોય અને $50 \mu F$ પરનો $40 \text{ V}$ હોય,તો સમાંતર જોડાણનો સામાન્ય વિદ્યુતસ્થિતિમાન કેટલો હશે? (ધારો કે કેપેસિટરની સમાન ધ્રુવીયતા એકસાથે જોડાયેલ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo