એક થેલી $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા છે અને બીજી થેલી $Y$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. તો પસંદ કરેલ દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{15}$
  • B
    $\frac{7}{15}$
  • C
    $\frac{8}{15}$
  • D
    $\frac{14}{15}$

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુઓનો ક્યો ગુણધર્મ તેઓના પરમાણુક્રમાંક સાથે વધે છે?

કાઇટીન નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

$M \ kg$ દળ ધરાવતો એક પદાર્થ $5 \ m$ ત્રિજ્યા ધરાવતા લીસા અર્ધગોળાના ટોચના બિંદુ પર છે. તેને અર્ધગોળાની સપાટી પર નીચે સરકવા માટે મુક્ત કરવામાં આવે છે. જ્યારે તેનો વેગ $5 \ m/s$ થાય છે ત્યારે તે સપાટી છોડી દે છે. આ ક્ષણે પદાર્થના ત્રિજ્યા સદિશ દ્વારા શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ m/s^2$)

$X$ બનાવવા માટે સોડિયમને હવામાં $300^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે. $X$ એ $CO_2$ નું શોષણ કરે છે અને $Na_2CO_3$ અને $Y$ બનાવે છે. નીચેનામાંથી $Y$ કયું છે?

$(1+x)^n$ ના વિસ્તરણમાં,$p$-માં અને $(p+1)$-માં પદના સહગુણકો અનુક્રમે $p$ અને $q$ છે,તો $p+q=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo