એક દડાને $v_0$ ઝડપથી અને $\theta$ પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. તે જ બિંદુએથી અને તે જ સમયે એક વ્યક્તિ દડાને પકડવા માટે $v_0/2$ ની અચળ ઝડપથી દોડવાનું શરૂ કરે છે. શું તે વ્યક્તિ દડાને પકડી શકશે? જો હા,તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ?

  • A
    હા,$60^\circ$
  • B
    હા,$30^\circ$
  • C
    ના
  • D
    હા,$45^\circ$

Explore More

Similar Questions

જમીન પરથી સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવેલા પદાર્થ માટે,સાચું વિધાન પસંદ કરો.

પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

Difficult
View Solution

એક ચોક્કસ ગ્રહ પર (કોઈ વાતાવરણ વગર) પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ $y$ અને સમક્ષિતિજ સમતલ પરનું અંતર $x$ એ $y = (8t - 5t^2) \text{ m}$ અને $x = 6t \text{ m}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. આ ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ......... $m/s^2$ છે.

એક ચોક્કસ ગ્રહ પર (વાતાવરણ વગર) પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ $y$ અને સમક્ષિતિજ સમતલ પરનું અંતર $x$ એ $y = 8t - 5t^2 \text{ m}$ અને $x = 6t \text{ m}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. જે વેગથી પ્રક્ષિપ્ત પદાર્થને ફેંકવામાં આવે છે તે વેગ છે ($\text{ m/s}$ માં)

એક દડાને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. તેની સમક્ષિતિજ અવધિ તેની મહત્તમ ઊંચાઈ જેટલી છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે $\tan \theta$ નું મૂલ્ય .......... હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo