એક ગજિયા ચુંબકને $5 \times 10^{-2} \,T$ ના ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^o$ ના ખૂણે મૂકતા,તેના પર $25 \times 10^{-6} \,N-m$ નું ટોર્ક લાગે છે. જો ચુંબકની લંબાઈ $5 \,cm$ હોય,તો તેની ધ્રુવ પ્રબળતા કેટલી હશે?

  • A
    $2 \times 10^{-2} \,A-m$
  • B
    $5 \times 10^{-2} \,A-m$
  • C
    $2 \,A-m$
  • D
    $5 \,A-m$

Explore More

Similar Questions

$1.5 \, J/T$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ગજિયો ચુંબક $0.22 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલો છે. ચુંબકીય મોમેન્ટને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે ગોઠવવા માટે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડશે? ($J$ માં)

એક ટૂંકા ચુંબકનો ચુંબકીય મોમેન્ટ $16 \ Am^2$ છે. તેના મધ્યબિંદુથી $20 \ cm$ દૂર આવેલા $(i)$ અક્ષીય બિંદુ અને $(ii)$ વિષુવવૃત્તીય બિંદુ પર ચુંબકીય પ્રેરણ અનુક્રમે કેટલું હશે?

એક ગજિયા ચુંબકને,જે શરૂઆતમાં સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે,તેને $45^{\circ}$ જેટલું ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ છે. ચુંબકને વધુ $15^{\circ}$ જેટલું ફેરવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય કેટલું હશે?

એક ટૂંકો ગજિયો ચુંબક જેની અક્ષ $0.25 \ T$ ના સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે રાખેલ છે,તે $4.5 \times 10^{-2} \ J$ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકનો ચુંબકીય મોમેન્ટ . . . . . . $J \ T^{-1}$ હશે.

$50 \hat{i} \text{ Am}^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $x$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (0.5 \hat{i} + 3.0 \hat{j}) \text{ T}$ માં મૂકવામાં આવે છે. ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo