હવામાં $4200 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકરંગી વાદળી પ્રકાશનો કિરણપુંજ પાણીમાં $(\mu = 4/3)$ પ્રવેશે છે. પાણીમાં તેની તરંગલંબાઈ .......$\mathring{A}$ થશે.

  • A
    $2800$
  • B
    $5600$
  • C
    $3150$
  • D
    $4000$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $1.62$ ના વક્રીભવનાંક (હવાની સાપેક્ષમાં) ધરાવતા પારદર્શક કાચના સ્લેબ પર પડે છે. આપાતકોણનું મૂલ્ય કેટલું હશે કે જેથી પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય?

એક માધ્યમમાં પ્રકાશની ઝડપ $200 \times 10^8 \text{ cm/s}$ છે. માધ્યમનો વક્રીભવનાંક . . . . . . છે $(c = 3 \times 10^8 \text{ m/s})$.

રે ઓપ્ટિક્સમાં કાર્ટેઝિયન સાઇન કન્વેન્શન (ચિહ્ન પ્રણાલી) મુજબ,

સાપેક્ષ વક્રીભવનાંકની બે વ્યાખ્યાઓ અને સમીકરણો લખો.

પ્રકાશ $t$ જાડાઈ ધરાવતી અને $n$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાંથી પસાર થાય છે. જો $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય,તો કાચની આ જાડાઈ કાપવા માટે પ્રકાશને લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo