એક બ્લોક '$A$' ને $30^{\circ}$ ના ખૂણે અને '$l$' લંબાઈના ઘર્ષણરહિત ઢાળ પર નીચે સરકતા $2\,s$ લાગે છે,જે '$v$' જેટલા સમાન વેગથી ઉપર જતી લિફ્ટમાં રાખેલ છે. જો ઢાળ બદલીને $45^{\circ}$ કરવામાં આવે,તો બ્લોકને ઢાળ પર નીચે સરકતા લાગતો સમય આશરે $........\,s$ હશે.

  • A
    $2.66$
  • B
    $0.83$
  • C
    $1.68$
  • D
    $0.70$

Explore More

Similar Questions

$5 \ kg$ દળ ધરાવતા એક પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર સ્પ્રિંગ બેલેન્સ દ્વારા લટકાવવામાં આવ્યો છે. સ્પ્રિંગ બેલેન્સનું માપન ($N$ માં) કેટલું હશે?

એક પદાર્થને $30^{\circ}$ ના ઘર્ષણરહિત લીસા ઢળતા સમતલ પર અચળ ઝડપે ઉપર ખેંચવા માટે $500 \,N$ બળની જરૂર પડે છે. પદાર્થનું વજન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2m$,$4m$ અને $6m$ દળના ત્રણ બ્લોક મૂકવામાં આવ્યા છે. જો $\sin 37^{\circ}=\frac{3}{5}$ અને $\sin 53^{\circ}=\frac{4}{5}$ હોય,તો તંત્રનો પ્રવેગ શોધો:

પર્વતીય રસ્તાઓ સામાન્ય રીતે સીધા ઉપર જવાને બદલે વાંકાચૂકા કેમ બનાવવામાં આવે છે?

$8\,kg$ અને $4\,kg$ ના બે દળ એક ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરી વડે જોડાયેલા છે. તંત્રનો પ્રવેગ ............ $m/s^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo