$2\,\,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર $(\mu = 0.2)$ મૂકવામાં આવ્યો છે જેથી તે સ્પ્રિંગને સ્પર્શે છે. બ્લોકને નીચેની તરફ ગતિ કરવા દેવામાં આવે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલી દબાવશે?

  • A
    $0.1\,\,cm$
  • B
    $6.6\,\,m$
  • C
    $1\,\,cm$
  • D
    $13\,\,cm$

Explore More

Similar Questions

આકૃતિમાં,બે બ્લોક્સ $M$ અને $m$ ને એક અસ્થિતિસ્થાપક અને હલકી દોરી વડે બાંધવામાં આવ્યા છે. દળ $M$ ને $\mu$ ઘર્ષણાંક ધરાવતી ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવ્યું છે અને દળ $m$ શિરોલંબ લટકે છે. ગરગડી ઘર્ષણરહિત છે. સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

એક છોકરી $m$ દળ ધરાવતા પુસ્તકને તેની આંગળી વડે આડા બળ $F$ દ્વારા ઉભી દીવાલ પર પકડી રાખે છે,જેથી પુસ્તક ગતિ કરતું નથી. દીવાલ દ્વારા પુસ્તક પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે?

એક બ્લોકને $\theta = 30^o$ ના ઢાળવાળા ખરબચડા સમતલ પર મૂકવામાં આવ્યો છે. જો તેને સમતલ પર ઉપરની તરફ ખેંચવા માટે જરૂરી બળ,તેને શિરોલંબ રીતે ઊંચકવા માટે જરૂરી બળ કરતાં ઓછું હોય,તો ઘર્ષણાંક $\mu$ નું મૂલ્ય કેટલા કરતાં ઓછું હોવું જોઈએ?

Difficult
View Solution

$2\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $30^o$ ના ઢાળવાળા ખરબચડા ઢળતા સમતલ પર $3\,m/s^2$ ના પ્રવેગ સાથે નીચે સરકે છે. તે જ પદાર્થને તેટલા જ પ્રવેગ સાથે સમતલ પર ઉપર લઈ જવા માટે જરૂરી બાહ્ય બળ ........ $N$ હશે $(g = 10\,m/s^2)$.

$30^o$ ના ખૂણાવાળા ઢળતા સમતલ પર રહેલો લાકડાનો બ્લોક નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. જો ઘર્ષણાંક $0.2$ હોય,તો $5\, s$ પછી તેનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે? $(g = 10\, ms^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo