એક પદાર્થ $30^{\circ}C$ તાપમાન ધરાવતી હવામાં રાખતા $10$ મિનિટમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો પડે છે. તો પછીની $10$ મિનિટમાં તેનું તાપમાન કેટલું હશે?

  • A
    $40^{\circ}C$ થી ઓછું
  • B
    $40^{\circ}C$
  • C
    $40^{\circ}C$ થી વધારે
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેના પ્રયોગમાં,પાણી અને આસપાસના તાપમાન વચ્ચેનો તફાવત $(\Delta T)$ અને સમય વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ}C$ લેવામાં આવ્યું છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય કેટલું હશે?...........

એક ગોળો,એક સમઘન અને એક તકતી,જે સમાન દ્રવ્ય,ગુણવત્તા અને કદ ધરાવે છે,તેમને $600\,^{\circ}C$ સુધી ગરમ કરીને હવામાં રાખવામાં આવે છે. આમાંથી કોનો ઠંડા પડવાનો દર સૌથી ઓછો હશે?

$1 \ kg$ દળ ધરાવતા એક ધાતુના ગોળાને $30^{\circ} C$ તાપમાનવાળા રૂમમાં $40 \ W$ ના હીટર વડે ગરમ કરવામાં આવે છે. ગોળાનું તાપમાન $70^{\circ} C$ પર સ્થિર થાય છે. ન્યૂટનના શીતલનનો નિયમ લાગુ પાડતા, જ્યારે ગોળાનું તાપમાન $40^{\circ} C$ હોય ત્યારે આસપાસના વાતાવરણમાં ઉષ્મા ગુમાવવાનો દર કેટલો હશે ($W$ માં)?

એક પદાર્થ $10 \text{ મિનિટમાં } 3\theta$ થી $2\theta$ તાપમાન સુધી ઠંડું પડે છે. ઓરડાનું તાપમાન $\theta$ છે. પછીની $10 \text{ મિનિટના }$ અંતે પદાર્થનું તાપમાન '$x$' છે. ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે તેમ ધારીએ તો,'$x$' નું મૂલ્ય કેટલું હશે?

એક પદાર્થ $5$ મિનિટમાં $70^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. $60^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય ગણો. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. ($min.$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo