એક પદાર્થને $t = 0$ સમયે $10\,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = 1\,s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતા અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10\,ms^{-2}$ લેતા,$R$ નું મૂલ્ય ........ $m$ છે.

  • A
    $10.3$
  • B
    $2.8$
  • C
    $2.5$
  • D
    $5.1$

Explore More

Similar Questions

એક કણને સમતલ જમીન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેની ગતિઊર્જા $K$ ગુરુત્વાકર્ષણને કારણે બદલાય છે જેથી $\frac{K_{\max}}{K_{\min}} = 9$ થાય છે. તેની ઉડાન દરમિયાન પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક કણ તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પહોંચે છે જ્યારે તેણે તેની સમક્ષિતિજ અવધિ (horizontal range) ના બરાબર અડધા અંતરને કાપ્યું હોય. સ્થાનાંતર-સમયના આલેખ પરના અનુરૂપ બિંદુને નીચેનામાંથી શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર અનુક્રમે $x=36 t$ અને $y=48 t-4.9 t^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ $m/s$ માં કેટલો હશે?

$50 \ kg$ વજન ધરાવતો એક છોકરો $8 \ m$ ના અંતરે લાંબી કૂદ પૂર્ણ કરે છે. જો તે પરવલયાકાર માર્ગે ગતિ કરતો હોય અને તેનો કૂદવાનો ખૂણો $45^{\circ}$ હોય,તો તેની પ્રારંભિક ગતિઊર્જા $(K.E.)$ કેટલી હશે ($J$ માં)?

$10 \ kg$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થનો ગતિપથ $(20, 10)$ બિંદુમાંથી પસાર થાય છે. જો $T$ એ ઉડ્ડયન સમય હોય,તો $t = \frac{T}{\sqrt{2}}$ સમયે તેનું વેગમાન સદિશ શું હશે? [$g = 10 \ m/s^2$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo