$0.5 \,kg$ દળ ધરાવતું એક પદાર્થ ધન $X$-અક્ષ પર નીચે દર્શાવ્યા મુજબ બદલાતા બળ $F$ (ન્યૂટનમાં) ની અસર હેઠળ ગતિ કરે છે. જો $x=4 \,m$ આગળ પદાર્થની ઝડપ $3.16 \,ms^{-1}$ હોય,તો $x=8 \,m$ આગળ તેની ઝડપ ................. $\,ms^{-1}$ હશે.

  • A
    $3.16$
  • B
    $9.3$
  • C
    $8$
  • D
    $6.8$

Explore More

Similar Questions

આપેલ બળ-સ્થાનાંતર આલેખ માટે બળ અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

આકૃતિમાં બળ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવેલ છે. પદાર્થના $x = 1 \; cm$ થી $x = 5 \; cm$ સુધીના સ્થાનાંતર માટે બળ દ્વારા થતું કાર્ય કેટલા અર્ગ (erg) હશે?

Difficult
View Solution

$3 \,kg$ દળ ધરાવતા પદાર્થનું બળની અસર હેઠળ સ્થાનાંતર $s = \frac{t^3}{3}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

બળ $\vec{F} = (-6x^3 \hat{i}) \, N$ દ્વારા કણને $x = 4 \, m$ થી $x = -2 \, m$ સુધી સ્થાનાંતરિત કરવા માટે થયેલું કાર્ય ............... $J$ છે.

Difficult
View Solution

એક પરિમાણમાં ચલ બળ દ્વારા થતા કાર્યનું સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo