$0.01\, kg$ દળ ધરાવતો પદાર્થ આલેખમાં દર્શાવેલ બળની અસર હેઠળ $x = 0$ ની આસપાસ સરળ આવર્ત ગતિ $(S.H.M.)$ કરે છે. $S.H.M.$ નો આવર્તકાળ .... $s$ છે.

  • A
    $1.05$
  • B
    $0.52$
  • C
    $0.25$
  • D
    $0.31$

Explore More

Similar Questions

એક રીંગ જેનો વ્યાસ $1 \ m$ છે,તે તેની પરિઘ પર જડેલી ખીલીની આસપાસ શિરોલંબ સમતલમાં સરળ આવર્ત ગતિ કરે છે. તેનો આવર્તકાળ ....... $s$ હશે.

$6 \ g$ દળ અને $10 \ cm^2$ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ટેસ્ટ ટ્યુબ પાણીમાં ઉભી તરે છે જ્યારે તેના તળિયે $10 \ g$ પારો (mercury) રહેલો છે. ટ્યુબને થોડી નીચે દબાવીને મુક્ત કરવામાં આવે છે. તો તેના દોલનનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m/s^2$)

'$r$' ત્રિજ્યાનો એક નાનો ગોળાકાર દડો '$R$' વક્રતા ત્રિજ્યા ધરાવતી ઘર્ષણરહિત વક્ર સપાટી પર ગબડે છે. તેની ગતિ સરળ આવર્ત ગતિ છે. તો તેના દોલનનો આવર્તકાળ કોના પ્રમાણમાં છે? ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

જો પૃથ્વીના વ્યાસ પર ખોદવામાં આવેલી ટનલમાં કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે,તો તે કેટલા આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અક્ષની આસપાસ દોલનો કરવા માટે મુક્ત છે. નાના દોલનો માટે, આવર્તકાળ . . . . . . છે. ($g$ એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo