$50 \ kg$ દળ ધરાવતા પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અલગ-અલગ રીતે જમીનથી $20 \ m$ ની ઊંચાઈ સુધી ઉપર લઈ જવામાં આવે છે. બંને કિસ્સાઓમાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કરવામાં આવેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: 1$
  • B
    $2: 1$
  • C
    $\sqrt{3}: 2$
  • D
    $1: 2$

Explore More

Similar Questions

$m$ દળના એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $u$ ઝડપથી ફેંકવામાં આવે છે. તેની ઉપરની ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ દ્વારા થયેલું કાર્ય .......... છે.

એક કણ પર લાગતું બળ $\vec{F} = -5 \hat{i} - 7 \hat{j} + 3 \hat{k}$ તેને $\vec{s} = 3 \hat{i} - 2 \hat{j} + a \hat{k}$ જેટલું સ્થાનાંતર કરાવે છે. જો થયેલું કાર્ય $14 \ J$ હોય,તો '$a$' નું મૂલ્ય શોધો.

$20\, kg$ ના બોક્સને લીસી સપાટી પર $8\, m$ જેટલું અચળ ઝડપે ખેંચવા માટે $40\, N$ નું ખેંચાણ બળ કેટલું કાર્ય કરશે? ખેંચાણ બળ સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે લાગે છે. (જવાબ $J$ માં આપો)

Difficult
View Solution

બળ $\vec{F} = 2 \hat{i} - \hat{j} - \hat{k}$ દ્વારા કોઈ પદાર્થને ઉગમબિંદુથી જેનો સ્થાન સદિશ $\vec{r} = 3 \hat{i} + 2 \hat{j} - 5 \hat{k}$ છે તેવા બિંદુ સુધી લઈ જવામાં થતું કાર્ય કેટલું છે?

એક કણ $(4\hat i + \hat j + 3\hat k) \, N$ ના સમાન બળને કારણે $3\hat i + 2\hat j - 6\hat k$ સ્થાનથી $14\hat i + 13\hat j + 9\hat k$ સ્થાન પર જાય છે. જો સ્થાનાંતર મીટરમાં હોય,તો થયેલું કાર્ય ......... $J$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo