$2 \; kg$ દળ ધરાવતા પદાર્થનો $OE$ દિશામાં પ્રારંભિક વેગ $3 \; m/s$ છે અને તેના પર $OE$ ને લંબ એવી $OF$ દિશામાં $4 \; N$ નું બળ લગાડવામાં આવે છે. $4 \; s$ પછી $O$ થી પદાર્થનું સ્થાનાંતર કેટલું હશે ($; m$ માં)?

  • A
    $12$
  • B
    $28$
  • C
    $20$
  • D
    $48$

Explore More

Similar Questions

એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે સરેરાશ પ્રવેગ સદિશ શું હશે?

એક કાર $100\,m$ ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર અચળ ઝડપે દોડે છે,જે દરેક વર્તુળાકાર લેપ માટે $62.8\,s$ લે છે. દરેક વર્તુળાકાર લેપ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલા હશે?

પ્રક્ષિપ્ત ગતિપથ પર બે બિંદુઓ $P$ અને $Q$ છે,જ્યાં વેગ અનુક્રમે $v_P$ અને $v_Q$ છે,જેથી $v_P$ એ $v_Q$ ને લંબ છે. જો $\alpha$ એ બિંદુ $P$ પર $v_P$ દ્વારા સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો હોય,તો સાચો વિકલ્પ શોધો.

ક્ષિતિજ સમાંતર $X-Y$ સમતલમાં વક્રમાર્ગે ગતિ કરતા કણનો વેગ સમય સાથે $\vec{v} = (2t\hat{i} + t^2\hat{j}) \ m/s$ મુજબ બદલાય છે. અહીં,$t$ સેકન્ડમાં છે. $t = 1 \ s$ સમયે:

Difficult
View Solution

એક કણ $A$ ને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. બીજો કણ $B$ ને $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. બંને સમાન મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. $A$ ની પ્રારંભિક ગતિઊર્જા અને $B$ ની પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo