એક પદાર્થ ઢળતા સમતલ પર સરક્યા વગર ગબડે છે. તેની ચાકગતિ ઉર્જા તેની સ્થાનાંતરિત ગતિ ઉર્જાના $50 \%$ છે. તો તે પદાર્થ કયો છે?

  • A
    નક્કર ગોળો
  • B
    નક્કર નળાકાર
  • C
    પોલો નળાકાર
  • D
    રિંગ

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી એક નક્કર તકતી (solid disc) સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. તકતીનો પ્રવેગ $\frac{2}{b} g \sin \theta$ હશે,જ્યાં $b$ એ $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
($g =$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
($\theta =$ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ખૂણો)

એક નક્કર ગોળો,એક નક્કર નળાકાર,એક તકતી (disc) અને એક રીંગ ઢળતા સમતલ પર ગબડી રહ્યા છે. આમાંથી કયા પદાર્થો એકસાથે તળિયે પહોંચશે?

એક સમતલ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો આ સમતલ પરથી એક ગોળો સરક્યા વિના ગબડે,તો આ ગોળાનો રેખીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક રીંગ,ગોળો અને તકતી સમાન ઊંચાઈ પરથી ઢળતા સમતલ પર ગબડી રહ્યા છે. ખોટું વિધાન શોધો: (જ્યાં $t$ એ નીચે ઉતરવાનો સમય છે,$a$ એ પ્રવેગ છે અને $v$ એ તળિયે ઝડપ છે).

ઘર્ષણવાળા ઢાળ પરથી ઘન નળાકાર સરક્યા સિવાય ગબડે તે માટેની આવશ્યક શરત જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo