એક પદાર્થને ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકવા માટે,સમાન પણ લીસા ઢળતા સમતલ પર સરકવા માટે લાગતા સમય કરતાં $1\frac{1}{3}$ ગણો સમય લાગે છે. જો ઢળતા સમતલનો ખૂણો $45^{\circ}$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $\frac{7}{16}$
  • B
    $\frac{9}{16}$
  • C
    $\frac{7}{9}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

એક પદાર્થને $\theta$ ખૂણાવાળા ખરબચડા ઢળતા સમતલ પર મૂકવામાં આવે છે. જેમ જેમ ખૂણો $\theta$ ને $0^o$ થી $90^o$ સુધી વધારવામાં આવે છે,તેમ બ્લોક અને સમતલ વચ્ચેનું સંપર્ક બળ

Difficult
View Solution

જો કીટક અને વાટકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને વાટકાની ત્રિજ્યા $r$ હોય,તો કીટક વાટકામાં કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચઢી શકે છે?

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક $y = x^2 / 4$ દ્વારા આપવામાં આવતા ઉર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો બ્લોક લપસ્યા વિના જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈ પર મૂકી શકાય?

એક પદાર્થને $45^{\circ}$ ના ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકતા લાગતો સમય,તેટલા જ $45^{\circ}$ ના સંપૂર્ણ લીસા ઢળતા સમતલ પર નીચે સરકતા લાગતા સમય કરતા $n$ ગણો છે. પદાર્થ અને ઢળતા સમતલની સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8 \ kg$ દળનો એક બ્લોક ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. સપાટી દ્વારા બ્લોક પર લાગતા પરિણામી બળનું મૂલ્ય $..... \ N$ હશે. ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo