એક કાર્નોટ એન્જિન જેનું નીચા તાપમાનનું રિઝર્વોયર $7^{\circ} C$ પર છે તેની કાર્યક્ષમતા $50 \%$ છે. કાર્યક્ષમતા વધારીને $70 \%$ કરવી છે. તો ઊંચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન કેટલા ડિગ્રી વધારવું જોઈએ? ($K$ માં)

  • A
    $840$
  • B
    $280$
  • C
    $560$
  • D
    $380$

Explore More

Similar Questions

$227^{\circ}C$ તાપમાને રહેલી એક કૃષ્ણ પદાર્થ (black body) $5 \ cal/cm^2-sec$ ના દરે ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. $727^{\circ}C$ તાપમાને,એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત ઉષ્માનો દર $cal/cm^2-sec$ માં કેટલો હશે?

આપેલ છે કે:
$2C_{(s)} + 2O_{2(g)} \to 2CO_{2(g)}; \Delta H = -787 \ kJ$
$H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(l)}; \Delta H = -286 \ kJ$
$C_2H_{2(g)} + 2.5 O_{2(g)} \to 2CO_{2(g)} + H_2O_{(l)}; \Delta H = -1301 \ kJ$
એસીટીલીન $(C_2H_{2(g)})$ ની સર્જન ઉષ્મા $kJ$ માં ગણો.

કોલેજન શું છે?

$2 \mu C$ અને $-3 \mu C$ ના વિદ્યુતભારોને $A$ અને $B$ એમ બે બિંદુઓ પર $1 \ m$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. $A$ થી તે બિંદુનું અંતર શોધો જ્યાં કુલ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય. ($m$ માં)

રેખા $\sin \theta - \cos \theta = \frac{1}{r}$ ને લંબ અને બિંદુ $\left(2, \frac{\pi}{6}\right)$ માંથી પસાર થતી રેખાનું ધ્રુવીય સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo