એક કેપેસિટર $C_1 = 1.0 \, \mu F$ ને સ્વિચ $(1)$ દ્વારા બેટરી $B$ સાથે જોડીને $V = 60 \, V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે,$C_1$ ને બેટરીથી અલગ કરવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વિચ $(2)$ દ્વારા બે અનચાર્જ્ડ કેપેસિટર્સ $C_2 = 3.0 \, \mu F$ અને $C_3 = 6.0 \, \mu F$ ના શ્રેણી જોડાણ સાથે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પરના અંતિમ વિદ્યુતભારોનો સરવાળો ...... $\mu C$ છે.

  • A
    $40$
  • B
    $20$
  • C
    $54$
  • D
    $36$

Explore More

Similar Questions

$27$ સમાન ટીપાંઓ દરેક $22 \ V$ પર ચાર્જ થયેલ છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનું પોટેન્શિયલ............ $V$ હશે.

$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ જેટલી કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડાયેલ છે. $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

એક સમાન વિદ્યુતક્ષેત્ર $E = 4 \times 10^5 \, Vm^{-1}$ ઋણ $x$-અક્ષની દિશામાં છે,જેથી ઉગમબિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. $-200 \, \mu C$ નો વિદ્યુતભાર ઉગમબિંદુ પર અને $+200 \, \mu C$ નો વિદ્યુતભાર $(3 \, m, 0)$ પર મૂકવામાં આવે છે. તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા ........... $J$ છે.

હવાનું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ (ભંજન ક્ષેત્ર) $E = 3 \times 10^6 \ V/m$ છે. $6 \ m$ વ્યાસ ધરાવતા ગોળાને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો હશે? (કુલંબમાં)

$Millikan$ ના તેલના ટીપાના પ્રયોગમાં,$Q$ વિદ્યુતભારને બે પ્લેટો વચ્ચે $2400\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ સ્થિર રાખેલ છે. જો અડધી ત્રિજ્યા ધરાવતા બીજા ટીપાને $600\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ સ્થિર રાખવું હોય,તો બીજા ટીપા પરનો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo